વાંકાનેરનાં ફળેશ્વર ખાતે આગામી ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
મોરબીના સોઓરડી વિસ્તારમાં શેરી નં-૬ માં ગંદકીથી ત્રાહિમામ
SHARE









મોરબીના સોઓરડી વિસ્તારમાં શેરી નં-૬ માં ગંદકીથી ત્રાહિમામ
મોરબી સોઓરડી વિસ્તારમાં શેરી નં-૬ માં છેલ્લા પંદર દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાઇ છે જેની પાલિકાના સભ્યોને તેમજ પાલિકામાં જાણ કરવામાં આવી છે તો પણ ગટર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને સોઓરડી વિસ્તારના લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે અને હવે જો પાલિકા દ્વારા કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મંત્રીને રજુઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યુ છે
