મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ


SHARE







મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીના રસ્તા ઉપર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને તે રોડને નવ દિવસ સુધી બંધ કરવામાં આવેલ છે. અને વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.

મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજજો મળ્યા બાદ એક બાદ એક વિકાસના કામો શરુ થઇ રહ્યા છે જેમાં અગાઉના શહેરના મુખ્ય માર્ગો બનાવાયા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી (લાતી પ્લોટ મેઈન રોડ જંકશન) સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને આ રોડને તા. ૧૮/૦૨ થી ૨૬/૦૨ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકોને તેમજ મોરબીના લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે મનપાની અખબારી યાદીમાં જણાવ્યુ છે.






Latest News