વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર પાસે જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE







 

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર પાસે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી લીલાપર રોડ આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ચારમાળીયા કવાર્ટરમા પાછળના ભાગે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા ૭૦૯૦ સાથે તેની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા માલતિ માહિતી મુજબ મોરબી લીલાપર રોડ આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ચારમાળીયા કવાર્ટરમા પાછળના ભાગે જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા રફીકશા હબીબશા શાહમદાર જાતે ફકીર (ઉ.૩૯), કરણભાઇ દિપકભાઇ વિકાણી જાતે દેવીપુજક (ઉ.૨૨) અને દિપકભાઇ હંસરાજભાઇ વિકાણી જાતે દેવીપુજક (ઉ.૪૦) રહે. ત્રણેય લીલાપર રોડ મુખ્યમંત્રી આવાસ યોજના વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ રોકડા રૂપિયા ૭૦૯૦ સાથે ધરપકડ કરેલ છે અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News