મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે કેમ્પ યોજાયો


SHARE







મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે કેમ્પ યોજાયો

 

મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં ૭૪ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. એક માણસની જીવન જરૂરિયાતમાં બ્લડ પણ જરૂરી છે કેમ કે જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે રક્તની તાતી જરૂરિયાત પડતી હોય છે તે રક્તની જરૂરિયાતને પૂરી પાડી શકાય તે માટે અને લોકોના જીવનને ધબકતું કરી શકાય તે માટે એક નાનકડો પ્રયાસના ભાગરૂપે સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સર્વોપરી શૈક્ષણિક સંકુલ તેમજ અહીંની સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.તેમાં સર્વોપરી સંકુલ મેનેજમેન્ટની ટીમ, સ્ટાફ મિત્રો અને કોલેજના વિદ્યાર્થીઓ તથા વાલીગણ તેમજ આસપાસના ગ્રામજનોએ રક્તદાન કર્યું હતું.જેમાં કુલ મળીને ૭૪ જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી.

 






Latest News