વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા માસ્કનું વિતરણ કરાયું


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા માસ્કનું વિતરણ કરાયું 

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રમુખ ભવદીપસિંહ ઝાલા, મોરબી જિલ્લા આઈટી પ્રમુખ પ્રદીપ ભોજાણી, મોરબી યુવા સંગઠન મંત્રી પીયૂષભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના હાર્દ સમા વિસ્તાર નહેરુ ગેઇટમાં ની:શુલ્ક માસ્ક વિતરણ કરવામા આવ્યું હતું હાલમાં મોરબી જિલ્લામા દિવસેને દિવસે કોરોનાના કેશમાં વધારો થવા લાગ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માસ્ક વિતરણ કરીને જનતાને કોરોના મહામારી સામે કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી.




Latest News