મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા યુપીની ચુંટણીમાં પ્રચાર અર્થે રવાના


SHARE







મોરબીના પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા યુપીની ચુંટણીમાં પ્રચાર અર્થે રવાના

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ચૂંટણીઓમાં વ્યૂહરચનાની કાર્ય કુશળતાને લક્ષમાં લઇ ટૂંક સમયમાં જ આવનારી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં કાંતિભાઈ અમૃતિયાને ગુજરાત સરકારના પૂર્વમંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરાની સાથે ઉત્તરપ્રદેશના અવધ ક્ષેત્ર પૈકીના હરદોઈ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.જેમાં વિધાનસભાની આઠ બેઠકો આવે છે.કાંતિભાઈ અમૃતિયા તા.૧૫ થી ૧૯ ડિસેમ્બર સુધી પ્રથમ વખત અને તા.૨૮ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હરદોઈ મુકામેની જાહેર સભામાં બીજી વખત પ્રવાસ કરી આવ્યા છે.આજથી આગામી ૧૦ દિવસ માટે તેઓ પ્રચાર અર્થે પુનઃ હરદોઈ જવા રવાના થયા છે તા.૩૧ ડિસેમ્બરના રોજ પ્રસ્થાન કરતી ટીમની અમદાવાદ એરપોર્ટ પરની તસવીર...






Latest News