મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ કરી ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી


SHARE







મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ કરી ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી

મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી જારી હતી અને કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરેલી રકમમાથી શૈક્ષણિક કીટ બનાવી અમરાપર તથા માળીયા તાલુકાના ખારાવાંઢ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા ધન નવા વર્ષની ઉજવણી વૈભવી પાર્ટી કરીને કરતું હોય છે ત્યારે ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ છેવાડાના વિસ્તારના બાળકોને મદદરૂપ થઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી હતી. જેથી કરીને તેમના આ સેવાકીય પ્રવુતિને સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા સર્વે સ્ટાફગણે બિરદાવી હતી






Latest News