વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા(મિં.)માં રહેણાક મકાનમાંથી ૨૦૨ બોટલ દારૂના જથ્થા સાથે એક પકડાયો


SHARE







માળીયા(મિં.)માં રહેણાક મકાનમાંથી ૨૦૨ બોટલ દારૂના જથ્થા સાથે એક પકડાયો

માળીયા(મિં.)માં રહેણાક મકાનમાં  દારૂનો જથ્થો ઘરમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૨૦૨ બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો કયાથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

માળીયા તાલુકા પોલીસને ખાનગી બાતમી મળી હતી જેના આધારે માળીયા ટેલીફોન એક્ષેન્જ પાછળ રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સમીર ઇબ્રાહીમભાઇ કટીયા જાતે મીયાણા (ઉ.૨૩) રહે. ટેલીફોન એક્ષેન્જ પાછળ માળીયા વાળાની પોલીસે દારૂની મોટી ૧૦૮ અને નાની ૯૪ આમ કુલ મળીને ૪૯,૯૦૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી




Latest News