મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીની નિર્મલ સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાની કુસ્તી હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો


SHARE







મોરબીની નિર્મલ સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાની કુસ્તી હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો

રાજ્ય કક્ષાની કુસ્તીની હરીફાઈ તાજેતરમાં દ્વારકા ખાતે યોજાઇ હતી જેમાં રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાથી ભાગ લેવા માટે ખેલાડીઓ આવ્યા હતા ત્યારે આ રાજ્ય કક્ષાની કુસ્તીની હરીફાઈમાં અન્ડર ૧૯ (૬૦ કે.જી.ની સ્પર્ધામાં મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલમાં ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની વ્યાસ સિધ્ધીએ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો છે જેથી કરીને તેને પરિવારશાળા તેમજ મોરબીનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે જેથી કરીને આ સિધ્ધ માટે તેને નિર્મલ સાયન્સ સ્કૂલ સંચાલકો તેમજ શિક્ષકો સહિતનાએ અભિનંદન આપ્યા હતા






Latest News