મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા મોરબી જીલ્લાના રબારી સમાજના વિધાર્થીઓનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમા દુધરેજ વડવાળાધામ જગ્યાના લઘુ મહંત નાગરદાસબાપુ, દુધઇ વડવાળાધામના કોઠારી સુદરદાસજી, મેસરીયા જગ્યાના કોઠારી મગનીરામબાપુ, ભુવાઆતાઓ તથા સમાજનુ ગૌરવ એવા અધિકારીઓ કુલદીપ દેસાઈ, (ડેપ્યુટી કલેકટર), જે.એમ.આલ (ડીવાયએસપી), ભરતભાઈ જીડ (આસિ.કમિશ્નર જીએસટી) ડી.વી.ખાંભલા (પીએસઆઈ) તેમજ રાજકીય આગેવાનો વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમા કુલ 173 થી વધુ વિધાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોરબી જીલ્લામા ફરજ બજાવતા સમાજના સરકારી કર્મચારીઓ તેમજ સમાજના યુવાનોએ ખુબ જહેમત ઉઠાવી હતી.




Latest News