મોરબીમાં ટ્રાફિકને નોતરતી રવિવારની બજારને નદીના પટમાં ખસેડવાની માંગ
ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રોડના કામની મુલાકાત લીધી
SHARE









ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રોડના કામની મુલાકાત લીધી
મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે ત્યારે ટંકારાના ઘુનળા ગામનો રોડ પેવર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નયનભાઇ અઘારા દ્વારા રોડના કામની ચકાસણી કરવામાં આવૈ હતી અને રોડ સારો બને તેના માટે કોન્ટ્રાકટરને જરૂરી સૂચના આપી હતી
