મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 


SHARE









મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 

મોરબીમાં રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા મોરબી જિલ્લામાં રહેતા તમામ વિદ્યાર્થીઓને ગત શૈક્ષણિક વર્ષમાં સારા ગુણે ઉતીર્ણ થવા બદલ પારિતોષિક આપીને સમાજની વચ્ચે સન્માન કરવામાં આવેલ જેમાં આશરે 50 થી 60 વિદ્યાર્થીઓને અલગ અલગ કેજી થી ધોરણ : 12 અને કોલેજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીને સન્માન કરાયા.. આ સાથે આ વર્ષે નિવૃત થયેલ કર્મચારીનું પણ સન્માન કરાયું તેમજ મોરબી જિલ્લામાં અન્ય શહેર માંથી આવેલા વ્યક્તિનો પરિચય મેળવેલ.આ કાર્યક્રમમાં મોરબી કાઠી રાજગોર સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ મંડીર , હિતેષભાઇ મંડીર, પ્રકાશભાઈ વેગડા, જીતુભાઇ દવે, ધીરુભાઈ જોશી, હરેશભાઇ તેરૈયા,પ્રમુખ ચંદ્રેશભાઈ જોશી તથા તમામ જ્ઞાતિબંધુ હાજર રહ્યા હતા તે સાથે મહિલા પાંખની પણ આખી ટીમ હાજર હતી અને મોરબી જિલ્લાના તમામ કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવાર સાથે ઉપસ્થિત રહેલ.અંતમાં હિતેશભાઈ મંડીરે જણાવેલ કે સંગઠન જ મોટી તાકાત છે સાથે દરેક વિદ્યાર્થીઓને હજુ શૈક્ષણિક ક્ષેત્રે વધુ આગળ વધે તેવી શુભકામના પાઠવેલ.




Latest News