મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા


SHARE





મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તથા વાંકાનેર તાલુકાના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 32,700 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના જાંબુડીયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળીની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે કાનાભાઈ ભરવાડીયા, નવઘણભાઈ હીરાભાઈ સીતાપરા, ઋત્વિકભાઈ રમેશભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદિયા અને વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,400 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે વાંકાનેરના તીથવા ગામે કોબા વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મુન્નાભાઈ ખેરાભાઈ દંતેશરિયા, પરસોતમભાઈ સામતભાઈ વીરસોડિયા, શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા, રોહિતભાઈ દીપકભાઈ વજેવાડીયા અને વિજયભાઈ કેશુભાઈ વીરસોડિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 18,300 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News