મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો પ્રોફાઇલ એપ્રુવ કરવા રોજગાર કચેરીનો સંપર્ક કરે


SHARE







મોરબી જિલ્લામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો પ્રોફાઇલ એપ્રુવ કરવા રોજગાર કચેરીનો સંપર્ક કરે

જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડાટા અપલોડ કરવામાં આવેલ છેજેને ઉમેદવારોએ જાતે ચકાસીઆધાર કાર્ડ અને ફોટો અપલોડ કરી પ્રોફાઇલ એપ્રુવ કરવાની રહે છે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ સારી રીતે મળી રહે તે માટે પ્રોફાઇલ એપ્રુવ કરવું જરુરી છે તેથી મોરબી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોએ આગામી તા. ૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરીનવુ સેવા સદનસો-ઓરડીમોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

વધુ વિગત માટે કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ અથવા ફોન નં.૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી બી.ડી. જોબાનપુત્રાની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કેરોજગારલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર લક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home પર  ઉપલબ્ધ થયેલ છે.






Latest News