વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી કરાઇ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ તથા સહસંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શનથી તેમજ મોરબી જિલ્લા કાર્યકારી પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાની ટીમ દ્વારા મોરબી જિલ્લા કાર્યાલય ખાતે પદાધિકારીઓની નવી નિમણુંકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી તાલુકા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતીભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતિયા, મોરબી જિલ્લા સોશ્યલ મિડિયા પ્રમુખ તરીકે પંકજભાઈ દિલીપભાઈ આદ્રોજા અને મોરબી જિલ્લા સોશ્યલ મિડિયા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઇ ધનજીભાઈ દુબરીયાની સર્વાનુમતે નીમણૂક કરવામાં આવી છે.




Latest News