વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર મચ્છુ ગામે નડતરરૂપ વીજપોલ કંપનીએ દૂર કરાવ્યા


SHARE







ટંકારાના વીરપર મચ્છુ ગામે નડતરરૂપ વીજપોલ કંપનીએ દૂર કરાવ્યા

ટંકારા તાલુકાના વીરપર મચ્છુ ગામે ગામની અંદર આવવા જવાના મુખ્ય માર્ગ ઉપર વીજપોલ નડતરરૂપ હતા જેથી કરીને તેને દૂર કરવા માટે પણ એક ગામના મહિલા સરપંચ મંજુબેન જગદીશભાઇ દ્વારા વીજકંપનીના જવાબદાર અધિકારીને લેખિતમાં ગત ૨૬/૧૨/૨૧ ના રોજ રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઇને વીજકંપની દ્વારા લોકોની સુખાકારી વધારો થાય તે માટે તાત્કાલિક રસ્તામાં નડતરરૂપ થતાં વીજપોલને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવેલ છે તેમજ આ રોડ ઉપર આવતા વીજપોલમાં વહેલી તકે સ્ટ્રીટ લાઈટ માટેના વાયર ખેંચી આપવા માટેની પણ માંગણી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને પણ વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવેલ હોય વિરપર ગામના મહિલા સરપંચ દ્વારા વીજ કંપની દ્વારા તાત્કાલિક લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેની કામગીરી કરવામાં આવેલ છે માટે અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે




Latest News