મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે આધેડના મકાનમાથી ૭૨,૦૦૦ ના સોના-ચાંદીના દાગીનાની ચોરી


SHARE







ટંકારાના સરાયા ગામે આધેડના મકાનમાથી ૭૨,૦૦૦ ના સોના-ચાંદીના દાગીનાની ચોરી

ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા આધેડના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘરની અંદરથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોધાવવામાં આવતા ૭૨૦૦૦ ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મીઠાલાલ પોપટભાઈ ઢેઢી જાતે પટેલ (ઉ.૫૫) ના મકાનને ગત તા. ૧૬/૧/૨૨ ના રોજ રાત્રીના ૧૧ થી લઈને તા.૧૭ ના સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટના તાળા તોડી તેમાં મૂકવામાં આવેલ સોનાની રુદ્રાક્ષની એક માળા, સોનાના કાનમાં પહેરવાના બે નંગ દાણા, સોનાના બે ચેન તેમજ ચાંદીના સાંકળા આમ કુલ મળીને ૭૨ હજાર રૂપિયાના સોના ચાંદીના મુદામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા મીઠાલાલ ઢેઢીએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામ ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News