મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે ગેરકાયદે મૂકેલ હોર્ડિંગ્સ લોકો માટે જોખમી !


SHARE







મોરબીના રવાપર રોડે ગેરકાયદે મૂકેલ હોર્ડિંગ્સ લોકો માટે જોખમી !

મોરબીના રવાપર રોડ ઉપર ગેરકાયદે હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યું છે જેને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું નથી અને શુક્રવારે સાંજે તે ગેરકાયદે હોર્ડિંગ્સ રોડ ઉપર જીખમી રીતે લટકી ગયું હતું ત્યારે અધિકારી અને પદાધિકારીઓની બેદરકારી ગમે ત્યારે રાહદારી કે પછી વાહન ચાલક માટે જીવલેણ બની શકે તેમ છે જેથી કરીને આવા ગેરકાયદે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને તંત્ર દ્વ્રારા તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી માંગ લોકોએ કરેલ છે 






Latest News