માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા
મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ પદે બાંભવા મહેશભાઈ
SHARE









મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ પદે બાંભવા મહેશભાઈ
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી અને મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તરીકે બાંભવા મહેશભાઈ ઘારાભાઈ ભરવાડની સવાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે જિલ્લાના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ, કે.ડી. પડસુબિયા, મહેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી, વિનોદભાઈ ડાભી સહિતના હાજર રહ્યા હતા.
