વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા સોમવારે માસ્કનું વિતરણ કરાશે


SHARE







મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા સોમવારે માસ્કનું વિતરણ કરાશે

મોરબીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સવારે નહેરુ ગેટ ચોકમાં માસ્કનું વિતરણ કરવામાં આવશે

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલએ જણાવ્યુ હતું કે, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વાર સોમવારે તા. ૨૪/૦૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે નહેરુ ગેટ ચોક ખાતે માસ્કનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહેશે અને આ તકે લોકોને કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા પણ કોંગ્રેસનાં આગેવાને જણાવ્યુ છે




Latest News