મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા સોમવારે માસ્કનું વિતરણ કરાશે
મોરબીમાં કારીયા પરિવાર દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં કારીયા પરિવાર દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો
મોરબીમાં સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયાની સ્મૃતિમાં પ્રવિણકુમાર ધીરજલાલ કારીયા (ધોધુભાઈ) દ્રારા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં આવેલ દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી અને આ કેમ્પનું આયોજન સફળ બનાવવા માટે પરિવારના સભ્યો સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પનો ૧૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
