મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર કોગ્રેસ સમિતિ દ્વારા માસ્કનું વિતરણ કરાયુ


SHARE







મોરબી શહેર કોગ્રેસ સમિતિ દ્વારા માસ્કનું વિતરણ કરાયુ

મોરબીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આજે તા.૨૪ ને સોમવારે સવારે નહેરૂ ગેટ ચોકમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

મોરબી જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલએ જણાવ્યુ હતું કેમોરબીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઇ કાવરની આગેવાનીમાં નહેરૂ ગેટ ચોક ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે કોંગ્રેસના કોંગી અગ્રણી મહેશભાઇ રાજયગુરૂ, રમેશભાઇ રબારી, અશ્વિવભાઇ વિડજા, રવજીભાઇ તેમજ કોંગ્રેસના કાર્યકરોઆગેવાનોહોદેદારો સહિતના હાજર રહ્યા હતા. આ તકે લોકોને કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા પણ કોંગ્રેસનાં આગેવાને જણાવ્યુ હતુ.






Latest News