મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૨૬૭ કેસ નોંધાયા


SHARE







મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૨૬૭ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે મોરબી જિલ્લાની અંદરથી ૧૬૩૫ સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૨૬૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તેમાથી ૧૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૧૭૮૧ થઈ ગયેલ છે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં રવિવારે ૧૬૩૫ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૨૬૭ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતુ નથી અને સતત કેસ વધી રહ્યા છે તો પણ લોકોમાં હજુ પણ બેદરકારી યથાવત છે જો કે, કરફ્યુની શનિવાર રાતથી અમલવારી પછી કેસની સંખ્યામાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી જો તાલુકા વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબીમાં ૧૭૬, વાંકાનેરમાં ૨૮, હળવદમાં ૨૯, ટંકારામાં ૨૬ અને માળીયા તાલુકામાં ૮ કોરોનાના કેસ સોમવારે નોંધાયેલ છે






Latest News