ટંકારાના પશુ ડોક્ટરનું કલેકટરે કર્યું સન્માન
SHARE
ટંકારાના પશુ ડોક્ટરનું કલેકટરે કર્યું સન્માન
મોરબીમાં ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે જે કામગીરી કરુણા અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી તે અભિયાનમાં એન.ડી. ભાડજાએ અનેક પક્ષીઓના જીવને બચાવી યોગ્ય સારવાર આપવા હતી જેથી કરીને તેનું પ્રજાસત્તાક દિને કલેક્ટરના હસ્તે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યુ હતું
કરુણા અભિયાન રાજ્ય સરકારનો જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતો આગવો કાર્યક્રમ છે. ત્યારે કરુણા અભિયાન અંર્તગત આ વર્ષે મોરબી જીલ્લામાં એન.ડી.ભાડજાએ અનેક પક્ષીઓને બચાવ્યા હતા જેથી કરીને તેની આ કમગિરિની નોંધ લઈને એન.ડી.ભાડજાને પ્રજાસત્તાક દિને કલેક્ટરના હસ્તે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.