મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો
મોરબીના શ્વેતા ત્રિવેદી પી.એચ.ડી. થયા: બ્રહ્મસમાજનું ગૌરવ
SHARE









મોરબીના શ્વેતા ત્રિવેદી પી.એચ.ડી. થયા: બ્રહ્મસમાજનું ગૌરવ
મોરબીની ધી વી.સી. ટેકનીકલ હાઈસ્કુલમાં ફરજ બજાવતા કિરીટભાઈ ત્રિવેદીની દીકરી કુ. શ્વેતા ત્રિવેદીએ તાજેતરમાં પી.એચ.ડી.ની ડીગ્રી અંગ્રેજી વિષયમાં પ્રાપ્ત કરેલ છે અને શ્વેતાએ A STUDY OF THE ASPECTS OF CULTURAL ANTROPOLOGY IN A. K. RAMANUJAN'S POETRY વિષય પર ડો. રચિત કાલરીયાના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરેલ છે. શ્વેતાના આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ માન્ય રાખી પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરેલ છે. જેથી શ્વેતાએ મેળવેલ આ સિદ્ધિથી ત્રિવેદી પરિવાર અને સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે અને તે હાલમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
