ટંકારાની એલીટ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી કુલદીપે બી.એસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
મોરબી બ્રહ્મ સમાજના આગેવાનોએ ગૃહમંત્રી- પંચાયત મંત્રીની મુલાકાત લીધી
SHARE









મોરબી બ્રહ્મ સમાજના આગેવાનોએ ગૃહમંત્રી- પંચાયત મંત્રીની મુલાકાત લીધી
મોરબી બ્રહ્મસમાજના આગેવાનો ગાંધીનગર પહોચ્યા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે મોરબી બ્રહ્મ સમાજના આગેવાન ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા અને ભરતભાઈ ઓઝા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
