વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ


SHARE







માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૦૦૦ નું હથિયાર કબજે કરીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા પોલીસે બાતમીને આધારે નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી તાજમહમદ ઉર્ફે તાજુ કરીમભાઇ સંધવાણી (૩૫) રહે. વાડા વિસ્તાર માળીયા વાળાને સીંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૫૦૦૦ ની કિંમતના હથિયારને કબજે કરીને આર્મ્સ એકટ હેઠળ તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમાની સૂચના મુજબ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલ છે




Latest News