મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના B.Sc. Sem-5 ના ટોપ ફાઇવમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ


SHARE







મોરબી જિલ્લાના B.Sc. Sem-5 ના ટોપ ફાઇવમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં B.Sc. Sem 5 નું રિઝલ્ટ જાહેર થયેલ છે જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉચ્ચત્તમ પરિણામ હાંસલ કર્યું છે અને મોરબી જિલ્લાના ટોપ ફાઇવમાં ચાર વિદ્યાર્થિનીઓ નવયુગની છે જેમાં કોલેજ પ્રથમ ફેફર માનસી ૯૬.૪૪ ટકા, દ્વિતીય વસિયાણી રીના ૯૪.૮૯ ટકા, તૃતીય કોરડિયા નિધિ ૯૪.૬૭ ટકા અને ચતુર્થ પડસુંબીયા અંજલિ ૯૪ ટકા મેળવી નવયુગ કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે. આ સિવાય જિલ્લા ટોપ ૧૫ માં ૧૨ વિદ્યાર્થિનીઓ નવયુગની છે આ અભૂતપૂર્વ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News