મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે આહિર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૦ નવયુગલે પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







મોરબીના કોયલી ગામે આહિર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૦ નવયુગલે પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબી તાલુકાના કોયલી ગામમાં આહિર સમાજ પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૪૦ યુગલે સમાજના આગેવાનો અને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા આસમૂહલગ્નમાં મોરબી, જામનગર અને રાજકોટમાં રહેતા આહિર સમાજના પરિવારો જોડાયા હતા અને મોરબી તાલુકાના કોયલી ગામમાં આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે ગામના આગેવાનો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ સમૂહલગ્ન સમગ્ર આહિર સમાજના કર્મઠ, કન્યા કેળવણીકાર પેથલબાપાને અર્પણ કરવામાં આવ્યા હતા. અને સમૂહલગ્નમાં દીકરીઓને કબાટ, રસોડા સેટ, મિક્સર, સેટી પલંગ સેટ, ચાંદીના સાંકળા સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. અને આ સમૂહલગ્ન સાંજના પ્રમુખ રાણાભાઇ હુંબલ અને જીવણભાઈ કારૂભાઈ કુંભરવાડિયાના માર્ગદર્શન હેઠળ યુવાનો સહિતનાએ જહેમત ઉઠાવી હતી.




Latest News