મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચીફ ઓફિસરે હાઇકોર્ટના આદેશનું ઉલંઘન કરતાં હાઈકોર્ટે ફટકારી નોટિસ


SHARE







મોરબી પાલિકાના ચીફ ઓફિસરે હાઇકોર્ટના આદેશનું ઉલંઘન કરતાં હાઈકોર્ટે ફટકારી નોટિસ

મોરબીની ધર્મલાભ સોસાયટીનું દબાણ દૂર કરવા માટે હાઇકોર્ટનો હુકમ હોવા છતાં પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેની અમલવારી કરાવવામાં આવી નથી જેથી કરીને સોસાયટીના લોકોએ વકીલ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી માટે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેને ધ્યાને લઈને હાઈકોર્ટે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરને નોટિસ ફટકારી છે

મોરબીની ધર્મલાભ સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યૂ છે અને ગેરકાયદે બાંધકામ હટાવવા માટે હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવ્યો હતો જેથી હાઇકોર્ટ દ્વારા ૩૦/૧/૧૯ ના રોજ ગેરકાયદે બાંધકામ હટાવવા માટે આદેશ કરવામાં આવેલ છે જો કે, પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરી હાઇકોર્ટના આદેશનું ઉલંઘન કર્યું છે જેથી કરીને સોસાયટીના લોકોએ વકીલ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી માટે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેને ધ્યાને લઈને હાઈકોર્ટે તા ૧૬/૨/૨૨ ના રોજ પાલિકાના ચીફ ઓફિસરને નોટિસ ફટકારી છે






Latest News