મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની બ્લોસમ પ્રી-સ્કૂલમાં ભૂલકાઓને મંત્રીની હાજરીમાં આવકાર્યા


SHARE







મોરબીની બ્લોસમ પ્રી-સ્કૂલમાં ભૂલકાઓને મંત્રીની હાજરીમાં આવકાર્યા

મોરબીમાં કોરોના કહેર હળવો થતા કોરોના ગાઈડલાઈનમાં સરકાર દ્વારા છૂટછાટ આપતા અંદાજીત ૭૦૦ દિવસ બાદ નર્સરી પ્રી સ્કૂલ શરૂ થયેલ છે ત્યારે મોરબી જિલ્લાની પ્રિ સ્કૂલ, નર્સરી સ્કૂલમાં નાના ભૂલકાઓને આગેવાનો સહિતના લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સરદાર સોસાયટી રવાપર લીલાપર કેનાલ રોડ પાસે આવેલ  બ્લોસમ પ્રિ સ્કૂલમાં નાના ભૂલકાઓ આવકારવામાં આવ્યા હતા અને બાળકોને કંકુ પગલાં કરાવી પ્રવેશ અપાવ્યો હતો ત્યારે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન પાલિકના સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ કર્યું હતું.




Latest News