મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગર પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના કુબેરનગર પાસેથી ૪૮ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગરના ગેઇટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને કાર બળીને ૧.૧૮ લાખના મુદામાલ સાથે એક એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરના ગેટ પાસેથી પસાર થતી અલ્ટો કાર નંબર જીજે ૩ એચઆર ૩૪૩૦ ને રોકી ને પોલીસે ચેક કરતા તે કારમાંથી દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૮ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧.૧૮ લાખના મુદ્દામાલ સાથે રાહુલભાઈ પ્રભાતભાઈ ચાવડા (ઉંમર ૨૮) રહે. નવલખી રોડ યમુના નગર શેરી નંબર-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલ દારૂની બોટલો તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News