મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ બી.એસસી સેમ.-૩ મેદાન માર્યુ


SHARE







મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ બી.એસસી સેમ.-૩ મેદાન માર્યુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ છે. અને સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ ફાઇવમાં તમામ પાંચ સ્થાન નવયુગની વિદ્યાર્થિનીઓએ મેળવ્યા છે. જેમાં કોલેજ પ્રથમ પંડ્યા પ્રેક્ષા ૯૨.૫૫%, દ્વિતીય રૈયાણી પ્રિયાંશી ૯૧.૬૪%, તૃતીય આદ્રોજા માનસી ૯૦.૯૧%, ચતુર્થ વડાવિયા રાધિકા ૯૦.૭૩% અને પાંચમું સ્થાન ભટ્ટાસણા ખુશાલી ૮૯.૨૭% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિવાય જિલ્લા ટોપ ૧૦ માં ૯ વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.




Latest News