વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક હળવદમાં 19 લોકોને 3.80 લાખના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન


SHARE







મોરબીમાં પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન

મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે ત્યાં ઘડિયા લગ્ન કરવામાં માટે જે પરિવાર આવે તે બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમના તરફથી આપવામાં આવે છે આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના આંગણે જયશ્રીબેન સવજીભાઈ સરડવાના લગ્ન પ્રવીણભાઈ મગનભાઈ બાવરવા સાથે યોજાયા હતા જેમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, નયનભાઈ કાવર, રવિભાઈ ઘુમલીયા, ગોપાલભાઈ સરડવા, મનસુખભાઈ આદ્રોજા, લીંબાભાઇ મસોત સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં






Latest News