મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે સરકારી શાળામાં પત્ની-પુત્રની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ટીવી ભેટ આપ્યા


SHARE







મોરબીના માણેકવાડા ગામે સરકારી શાળામાં પત્ની-પુત્રની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ટીવી ભેટ આપ્યા

દાન ઘણા લોકો કરેછે પણ યોગ્ય જગ્યાએ આપેલ દાનનું અનેરૂ મહત્વ છે. અને વર્તમાન સમયમાં લોકો વિવિધ જગ્યાએ ધાર્મિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય, આરોગ્ય લક્ષી બાબત હોય કે શિક્ષણ હોય સર્વત્ર કંઈકને કંઇક આપવાની ભાવના ધરાવતા મૂળ માણેકવાડાના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા મહાદેવભાઈ ખીમજીભાઈ ચનીયારા દ્વારા ભગવાનનું બીજું સ્વરૂપ એટલે બાળકો ટેકનોલોજી સાથે શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી પરીવારજનોની સ્મૃતિમાં શાળાને અનોખી ભેટ અર્પણ કરી છે અને મહાદેવભાઈના પત્ની સ્વ. મંજુલાબેનની સ્મૃતિ નિમિતે પ્રાર્થનખંડ માટે બીપીએલ કમ્પનીનું ૫૦ ઇંચ ડિસ્પ્લે ધરાવતું સ્વદેશી કમ્પનીનું સ્માર્ટ ટીવી આપેલ છે તેમજ મહાદેવભાઈના પુત્રનું અકાળે અવસાન થતાં તેમની સ્મૃતિમાં પ્રથમ માળ માટે ઉચ્ચતર પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસમાં ઉપયોગી બને તે માટે અન્ય એક વધારાનું ૩૨ ઇંચનું સ્માર્ટ ટીવી ભેટ આપેલ છે જેથી કરીને માણેકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શાળાના પરીવાર સહિતનાએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News