વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલથી છ દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં કાલથી છ દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા વિનામુલ્યે વુમેન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરાયેલ છે. જેમા ૧૦ વર્ષ ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે.

આ કેમ્પ તરૂણીઓ તથા મહિલાઓ માટે સ્પેશ્યલ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ હોય આ તાલિમ સંપૂર્ણ નિઃશુલ્ક છે તેમજ નિયમિત આવનારને રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ટ્રેનીંગ કેમ્પ તા.૮-૩ થી તા.૧૩-૩ સુધી દરોજ બપોરે ૪:૩૦ થી ૬ નગરપાલિકા કોમ્યુનિટી હોલ સરદાર બાગ પાછળ શનાળા રોડ ખાતે યોજાશે. અને તેમા જોડાવા રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૭ ને છે અને મોબાઈલ નંબર 95862 82527 અથવા 93766 52360 ઉપર નામ નોંધાવવા માટે પ્રેસિડેન્ટ રોટેરીયન બંસી શેઠ, સેલ્ફ ડિફેન્સ કોચ વાલજી ડાભી, સેક્રેટરી રોટેરીયન રશિદા લાકડાવાલાએ જણાવ્યુ છે.




Latest News