મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખોની વરણી કરાઇ


SHARE







મોરબી શહેર, તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખોની વરણી કરાઇ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા વિશ્વ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, મોરબી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે પુષ્પાબેન કૌશિકભાઈ ભટ્ટ (એડવોકેટ), મોરબી તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે નિધીબેન ભાવેશભાઈ લાડોલા (એડવોકેટ) ની નિમણૂક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાધેલા દ્વારા વિશ્વ મહિલા દિવસે કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઇ જે. પટેલે નિમણૂકને આવકારીને કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને ધર -ધર સુધી પહોંચાડવા નવ હોદેદારો સહિતના આગેવાનો અને કાર્યકરોને હાકલ કરી હતી આ નિમણૂકને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખમોરબી જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ, અને.એસ.યુ.આઈ. તેમજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના માજી પ્રમુખ અમિતાબેન લોરીયારોમાનાબેન સોલંકીનસીમાબેન જાફરપ્રભાબેન જાદવમેમુનાબેન બ્લોચજમનાબેનકલ્પનાબેન પરમારહસીનાબેન લાડકા વગેરે કોંગ્રેસ પક્ષના તમામ બહેનો તથા આગેવાનોએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા .






Latest News