મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બગથળામાં સરપંચની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બગથળામાં સરપંચની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બગથળા ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બગથળા ગામના મહિલા સરપંચ શ્રીમતી કાંતાબેન ચુનીભાઈ ઠોરિયા હાજર રહ્યા હતા અને મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં મહિલાના યોગદાનની માહિતી આપી હતી જ્યારે આ કેન્દ્રના વડા ડો.એલ.એક. જીવાણી તેમજ કેન્દ્ર વૈજ્ઞાનિક  ડી.એ.સરડવા દ્વારા પ્રસંગને અનુરૂપ  માહિતી આપવામાં આવી હતી અને મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ આ કેન્દ્ર  નિલેશભાઈ વાધડીયાએ કરી હતી.






Latest News