મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ કરાયું


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ કરાયું

મોરબીના નીલકંઠ સ્કૂલની બંને પાળીમાં બે સેશનમાં કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબહેન કૈલા, ભાજપના અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, સીએ એકતાબહેન અજાગિયા (આસિસ્ટન્ટ કમિશનર,જીએસટી), ધર્મિષ્ઠાબહેન કડીવાર (પ્રિન્સિપાલ, આમરણ હાઈસ્કૂલ), મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, ઇન્ડિયન લીઓનેસ ક્લબના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન, નેશનલ જોઈન્ટ સેક્રેટેરી શોભનાબા ઝાલા, સેક્રેટેરી મયુરીબેન કોટેચા સહિતના ઉપસ્થિત રહયા હતા.અને ધો. ૬થી ૧૧ ની વિદ્યાર્થીનીઓને મહિલા દિવસ નિમિતે પોતાના જીવન અને સંઘર્ષની વાતો કરી હતી અને વિદ્યાર્થીનીઓને પ્રેરિત અને માર્ગદર્શિત કર્યા હતા. સાથોસાથ તેઓ કઈ રીતે સંઘર્ષ કરીને આગળ આવ્યા છે તેની પણ માહિતી આપી હતી ત્યાર બાદ જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થિનીઓને ઇનામ આપવામાં આવ્યા હતા






Latest News