મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા


SHARE













મોરબી જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ગુરુવારે નીલ હતી જો કે શુક્રવારના રોજ લેવામાં આવેલા સેમ્પલના ટેસ્ટિંગમાંથી કોરોનાના નવા ત્રણ પોઝિટિવ કેસ સામે આવેલ છે

મોરબી જિલ્લાથી માંડ કોરોનાએ વિદાય લીધી હતી જેથી કરીને તંત્ર વાહકો અને લોકોએ હજુ તો રાહતનો શ્વાસ લીધો જ હતો ત્યાં શુક્રવારના રોજ જિલ્લામાંથી લેવામાં આવેલા ૪૬૮ સેમ્પલમાંથી કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે જેથી કરીને હાલમાં જીલ્લામાં કોરોનાના ત્રણ એક્ટિવ કેસ છે અને તે દર્દીઓની સારવાર ચાલુ છે

 






Latest News