મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર


SHARE







પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર

મોરબી તાલુકાનાં વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ચંદુભાઈ દેકાવાડિયા, સરપંચ અબુભાઈ, સી.આર.સી.કો. કાલરિયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલાસંગોચીત લાગણી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી આ શાળાના આચાર્ય વી.બી.જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અને 'પરિક્ષા કે આગે, જુકેંગે નહીં.' ની ભાવના સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ થયા હતા






Latest News