મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો


SHARE









મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો

મોરબીના સેવાભાવી ડોકટર અને સમાજ સેવિકા એવા ડો.જ્યોતિબેન, ડો.નીતિનભાઈ મેહતા હાલ પુના રહેતા હોવા છતાં વતનને યાદ કરીને જન્મદિનની ઉજવણી કરી ડો.હસ્તીબેન મેહતાના એક દિવસીય કેમ્પ જેમાં ૧૪૦ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી તેમજ  ઓમ લેબોરેટરીના સહદેવસીંહ ઝાલાના સહયોગથી ૩૫ લોકોના ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ ૪૦ દર્દીોનું બીપી માપવામાં આવેલ આ કેમ્પનું આયોજન લીલાપર રોડ નીલકમલ સોસાયટીના હનુમાનજીના મંદિર ખાતે બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યુ હતુ.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ ચૌહાણ, નવીનભાઈ પરમાર ભંખોડિયાભાઈ, ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકાબેન રાવલ, ઋચિતાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.




Latest News