મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જોધપર(નદી) ગામે સમૂહલગ્ન યોજાશે


SHARE







માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જોધપર(નદી) ગામે સમૂહલગ્ન યોજાશે
માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૪ મો સમૂહ લગ્નોત્સવ તા. ૩/૫/૨૦૨૨ ને મંગળવાર (અખાત્રીજ)ના રોજ સવારે શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર(નદી) તાલુકો મોરબી મુકામે યોજાશે લગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ ૧૫/૩ થી ૧૦/૪ સુધી શ્રીજી હોલની નીચે માર્કેડ યાર્ડની બાજુમાં સનાળા રોડ,મોરબી શ્રી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયનો સાંપરાક કરીને ફોર્મ ભરવાના રહેશે

ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યા ના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેક ની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો સંપર્ક પ્રમુખ ડો.મનુભાઈ કૈલા ૯૮૨૫૪ ૦૫૦૭૬, ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા ૯૮૨૫૬ ૯૫૭૦૮, જ્યંતીભાઈ પડસુમિયા ૯૮૨૫૬ ૯૫૮૨૭, મંત્રી જ્યંતીભાઈ વિડજા ૯૯૭૮૯ ૨૧૩૧૮, સહમંત્રી કમલેશભાઈ કૈલા ૯૮૯૮૬ ૫૬૯૮૫, મગનભાઈ અધારા  ૯૮૨૫૦ ૯૮૦૭૯, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા ૯૪૨૭૨ ૨૨૫૧૦, વિનુભાઈ કૈલા ૯૯૨૫૩ ૬૦૩૪૫, જયેશભાઇ રંગપરિયા ૯૮૭૯૨ ૧૫૦૦૦, જયન્તિભાઈ સેરસિયા ૯૮૨૫૨ ૮૩૨૮૭, સવજીભાઈ સુરાણી ૯૮૭૯૩ ૧૦૬૨૦ અને ચંદુભાઇ કુંડારીયા ૯૯૨૫૩ ૬૦૨૪૪ નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News