મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી
Breaking news
Morbi Today

મોરબી શહેર માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન તરીકે  મેમુનાબેન બ્લોચની નિમણૂક


SHARE







મોરબી શહેર માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન તરીકે  મેમુનાબેન બ્લોચની નિમણૂક

મોરબી જિલ્લા માઇનોરીટી  ડિપાર્ટમેન્ટ ચેરમેન મહમદ અમી કડિવાર દ્વારા મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોગ્રેસના આગેવાન એવા મેમુનાબેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂકને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવર, યુસુફભાઈ શેખ, રમેશભાઈ રબારી,  મહેશ રાજ્યગુરૂ, કે.ડી. પડસિંબિયા, તેમજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રીટાબેન ભાલોડીયા, શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પુષ્પાબેન ભટ્ટમોરબી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ નીઘીબહેન લાડોલ વગેરે આગેવાનોએ આ નિમણૂકને આવકાર સાથે અભિનંદન પાઠવેલા છે 






Latest News