વાંકાનેરના નવા ઢુવા ગામ પાસેથી ૨૦ પેટી દારૂ ભરેલ બોલેરો છોડીને બે શખ્સો ફરાર
મોરબીમાં અખિલ ભારતીય કોળી સમાજની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ યોજાઈ
SHARE









મોરબીમાં અખિલ ભારતીય કોળી સમાજની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબીમાં અખિલ ભારતીય કોળી સમાજની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનું બે દિવસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ જેટલી ટીમે ભાગ લીધો હતો. અને અમદાવાદની ટિમ વિજેતા બની હતી. અને કૃષ્ણ ટિમ મોરબી રનર્સઅપ રહી હતી.આ બન્ને ટીમોને શિલ્ડ અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. અને બન્ને ટીમોને ગુજરાત સરકારના રાજ્યમંત્રીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ મેચ પરશુરામ પોટરીના મેદાન ખાતે યોજાયો હતો આ ટ્રોફીઓના દાતા જશુબેન સાબરીયા હતા.
