મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે The Kashmir Files ફિલ્મ જોવાનું આયોજન કરાયું


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે The Kashmir Files ફિલ્મ જોવાનું આયોજન કરાયું

શિક્ષણની સાથે વિધાર્થીઓના જીવન ઘડતરની બાબતમાં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના સ્ટાફ તેમજ વિધાર્થીઓ માટે તાજેતરમાં ખુબ જ પ્રખ્યાત બનેલી અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની સત્યઘટના પર બનેલી ફિલ્મ “The Kashmir Files” નિહાળવાનું વિશેષ આયોજન સ્કાય મલ્ટીપ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છેકે આવી પહેલ કરનાર મોરબીની આ પ્રથમ કોલેજ છે. આ આયોજનમા યંગ ઇન્ડિયા ગૃપના દેવેનભાઈ રબારીનો સહકાર મળ્યો હતો. અને આ આયોજનમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને આ તકે કોલેજના પ્રાધ્યાપકો સાથે કોલેજના સૌથી સિનિયર પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા પણ જોડાયા હતા.






Latest News