મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃ સસ્થાનું ઋણ અદા કર્યું


SHARE









મોરબીની માધાપરવાડી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃ સસ્થાનું ઋણ અદા કર્યું

વિદ્યાર્થીઓ પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી અનેક સંસ્થાઓમાં અભ્યાસ કરી પોતાનું જીવન ઘડતર કરતા હોય છે, જીવનમાં અનેક તબક્કાઓ પસાર કરી અનેક શિક્ષકો, પ્રાધ્યાપકો પાસે જીવનના પાઠ ભણતા હોય છે, પણ વ્યક્તિએ મેળવેલું પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષકો અને પ્રાથમિક શાળા સૌથી વધુ યાદ રહેતા હોય છે,પ્રાથમિક શાળાની છાપ વિદ્યાર્થીઓના મનમાં અમીટ હોય છે, એવી રીતે માધાપરવાડી શાળાના વર્ષ ૨૦૧૨-૧૩ ની બેચના ધોરણ આઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા તમાંમ ૪૦૦ વિદ્યાર્થીઓ અને તમામ ગુરુજનોને સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું અને માતૃ સંસ્થાનું ઋણ અદા કર્યું હતું.




Latest News