મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના ભાજપના પેઇજ પ્રમુખોનું સંમેલન યોજાયું


SHARE







મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના ભાજપના પેઇજ પ્રમુખોનું સંમેલન યોજાયું

મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના પેઇજ પ્રમુખોનું સંમેલન પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિરમાં રાખવામાં આવ્યું હતું આ સંમેલન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને રાખવામા આવેલ હતું અને તેમાં રાજ્યના મંત્રી તેમજ મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મહામંત્રી બચુભાઈ ગરચર તથા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ સંચાલન તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરુણ પેથાપરાએ કર્યું હતું






Latest News