મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું


SHARE









મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારની ૨૭ મી પુણ્યતિથી નિમિત્તે સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારનો પરિવાર અને પર્યાવરણ પરીવાર દ્વારા પક્ષીઓ માટે ચબુતરો, ચકલી ધરનું વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને માત્ર એક દિવસ જ નહિં દરરોજ આપણે ચકલીઓની ચિંતા કરીએ સાથે અસંખ્ય ચકલીઓનો મધુર કલરવ સંભાળવો હોય તો વુક્ષો વાવો અને ઉછેર કરીને પર્યાવરણ બચાવો તેવી ભાવના સાથે આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી




Latest News