મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ


SHARE









મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં દરવર્ષે જુદાજુદા સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ત્યાં જુદીજુદી ભારતીયો માટે પ્રેકટીશ કરતાં અને ક્રિકેટ રમતા યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી સરકારી મેળાના સ્થળને બદલાવવા માટેની અગાઉ પેટા ચૂંટણી સમયે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હાલમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરવામાં આવે છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી નથી હાલમાં ત્યાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂરો થતાની સાથે જ આગામી તા ૨૮ થી ફરી પાછો એક મેળો આવી રહ્યો છે જેથી આ મેળાનું સ્થળ બદલાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે




Latest News